સુવિચાર: "જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? "

Monday, January 27, 2014

કમ્પ્યૂટર સ્ક્રીનનું રિઝોલ્યુશન સેટ કરો

મિત્રો! આજ સુધી આપણે કમ્પ્યૂટર નોલેજની આ કોલમમાં કમ્પ્યૂટર અંગેની તકનીકથી માંડી કેટલીય માહિતી મેળવી છે. આજે અમે અહીં તમારા માટે એવી જ એક માહિતી લઈને આવ્યા છીએ જેમાં તમે તમારા કમ્પ્યૂટરની સ્ક્રીનનું રિઝોલ્યુશન સેટ કરી શકો છો. હવે તમે વિચારતા હશો કે સ્ક્રીન રિઝોલ્યુશન શું છે અને એ કેવી રીતે સેટ કરી શકાય

ફેસબુકમાં શેર ન થતી લીંક શેર કેવી રીતે કરશો?

આજે લોકો  ફેસબુકમાં સતત શેર કરતા હોય છે, તેમાં ઘણી વખત લીંક શેર થતી નથી...તો આ માટે શું કરવું? તેનો સરળ ઉપાય બાબુભાઈએ શોધી કાઢ્યો છે....

ફેસબુક લાઈક પોપપ બોક્ષ બનાવો

નમસ્કાર, ઘણા બ્લોગ તમે ખોલો કે તરતજ એક નાની વિન્ડો ખુલી જાય. અને ફેસબુક લાઈક બોક્ષ સામે આવી જાય. અને તમને બ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક પણ કર્યું હશે...હવે તમને સવાલ થયો હશે કે આ પોપપ વિન્ડો આપણા બ્લોગમાં કઈ રીતે સેટ કરી શકાય.
ઓકે,

તમારા બ્લોગની ઝડપ કેવી રીતે વધારશો?


ઘણા મિત્રોના બ્લોગ પર મુલાકાત લેવાનું થાય ત્યારે એક વાત મારા ધ્યાનમાં  આવી હતી કે બ્લોગ ખુલતા ખુબ સમય લાગે. પ્રોસેસ ચાલુ જ રહે....સમય ઓછો હોય, સ્પીડ ધીમી હોય, અને બ્લોગ ધીમો ખુલે તે કેમ ચાલે? બરાબરને?
ગુજરાતીમાં બ્લોગર પર ઘણા બ્લોગ બન્યા છે, અને તેમાં નવા નવા બ્લોગ બનતા જાય છે, 

તમારા PC કે લેપટોપમાં Whatsapp ઇન્સ્ટોલ કરો.

હા મિત્રો,
તમે PCમાં પણ વોટ્સપનો ઉપયોગ કરી શકો છો. આ માટે નીચે લીંક આપી છે તે પરથી સોફ્વેર ડાઉનલોડ કરી લો. અને તમારા પીસીમાં ઇન્સ્ટોલ કરી દો.
વધુ વિગત માટે કાર્તિકભાઈ શાહનો ગુજરાતીમાં બનાવેલ વિડીયો જુઓ. click 
http://www.bluestacks.com/

Save Passwordને textમાં કેવી રીતે ફેરવશો ?

તમે ધણીવાર અલગ અલગ વેબ બ્રાઉઝરમાં જુદી જુદી વેબસાઈટમાં , ઈમૈલ, ફેસબુક વગેરે માં આપણે અલગ અલગ એકાઉન્ટથી આપણે લોગીન થતા હોઈ છીએ. અને આ માટે નો પાસવર્ડ આપણુ ક્મ્યુટર કે વેબ બ્રાઉઝર યાદ રાખતુ હોય છે.

ફ્રી બ્લોગર ટેમ્પ્લેટ ડાઉનલોડ કરો...

ટેમ્પ્લેટ કેમ બદલવી તેની વાત અગાઉની પોસ્ટમાં ચર્ચા કરી છે. આ પોસ્ટમાં ફ્રી ટેમ્પ્લેટ આપતી એક સાઈટની લીંક આપી છે. જેના પરથી તમે ટેમ્પ્લેટ ડાઉનલોડ કરી શકશો, અને ડેમો પણ જોઈ શકશો.

તમારી પોતાની ક્વિઝ એપ્સ કેવી રીતે બનાવશો?





એજ્યુસફર પર આપણે CCC Apps ડાઉનલોડ કરી હશે. આજે તેના વિષે જોઈએ કે ક્વિઝ એપ્સ જાતે કેવી રીતે બનાવવી?
હા, મિત્રો તમે સરસ મજાની ક્વિઝ એપ્સ બનાવી શકો છો, અને તમારા મિત્રોને ભેટમાં પણ આપી શકો છો, અને તમારો બ્લોગમાં પણ એપ્સ મૂકી શકો છો.