સુવિચાર: "જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? "

Monday, January 27, 2014

ફેસબુકમાં શેર ન થતી લીંક શેર કેવી રીતે કરશો?

આજે લોકો  ફેસબુકમાં સતત શેર કરતા હોય છે, તેમાં ઘણી વખત લીંક શેર થતી નથી...તો આ માટે શું કરવું? તેનો સરળ ઉપાય બાબુભાઈએ શોધી કાઢ્યો છે....

તેનો બાબુભાઈએ ગુજરાતીમાં વિડીયો બનાવ્યો છે...વિડીયો જોઇને આપને વિગત સમજાઇ જશે....તો આ માટે નીચેની લીંક પર ક્લિક કરો....અને વિડીયો નિહાળો....
Click here
અને હા, દોસ્તો...આપનો પ્રતિભાવ જરૂર આપશો....

No comments: