સુવિચાર: "જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? "

Monday, January 27, 2014

ફેસબુક લાઈક પોપપ બોક્ષ બનાવો

નમસ્કાર, ઘણા બ્લોગ તમે ખોલો કે તરતજ એક નાની વિન્ડો ખુલી જાય. અને ફેસબુક લાઈક બોક્ષ સામે આવી જાય. અને તમને બ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક પણ કર્યું હશે...હવે તમને સવાલ થયો હશે કે આ પોપપ વિન્ડો આપણા બ્લોગમાં કઈ રીતે સેટ કરી શકાય.
ઓકે,

કામ તો સાવ સહેલું છે. પણ ક્યારેય અખતરો કર્યો ન હોય તો આવડતું ન હોય. પણ ગુજરાતી નેટ ના સહારે આપણે સાથે મળીને આ કામ કરીશું અને નવું નવું શીખતા રહીશું. તેમ છતાં કોઈ સવાલ થાય તો કોમેન્ટ બોક્ષમાં જણાવજો સાથે મળીને ઉકેલ શોધીશું.
તો સૌ પ્રથમ ફેસબુક પેઈજ બનાવવું પડશે. ત્યારબાદ આ કામ કરી શકશો.
ફેસબુક પેઈજ કેમ બનાવવું તેની અલગથી પોસ્ટ બનાવવી પડશે. જેથી તમે FB લાઈક પેજ બનાવી લીધું છે એમ માની આગળ વધીએ.
આ કોડ કોપી કરી બ્લોગર ડેશબોર્ડ લેઆઉટ પર ક્લિક કરી એડ ગેજેટ પર ક્લિક કરી HTML/JavaScript પર ક્લિક કરી કોડ પેસ્ટ કરી સેવ કરો. કોડમાં રેડ કલરમાં લખેલ નામ ને બદલે તમારા FB પેજ નું નામ લાખો.
<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<link href="http://code.jquery.com/ui/1.10.3/themes/smoothness/jquery-ui.css" rel="stylesheet" /><script src="http://code.jquery.com/jquery-1.9.1.js"></script><script src="http://code.jquery.com/ui/1.10.3/jquery-ui.js"></script><link href="/resources/demos/style.css" rel="stylesheet" /><script>$(function() { $( "#dialog" ).dialog(); }); </script>  <br />
<div id="dialog" title="Get updates via Facebook">
<center>
<iframe allowtransparency="true" frameborder="0" scrolling="no" src="//www.facebook.com/plugins/likebox.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fedusafarcom&amp;width=292&amp;height=258&amp;show_faces=true&amp;colorscheme=light&amp;stream=false&amp;show_border=true&amp;header=false" style="border: none; height: 258px; overflow: hidden; width: 285px;"></iframe></center>
</div>
</div>

No comments: